DATA DETAIL

  • Ekaad yaad

    08-Jul-2020   Views : 56   Likes : 0

  • એકાદ એવી યાદ તો છોડી જવી હતી


    એકાદ એવી યાદ તો છોડી જવી હતી
    છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
    વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે
    થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી

MOST VIEW DATA

MOST LIKE DATA

LATEST DATA